શ્રી સૂર્ય મંદિર સુરજદેવળ ॥ ॐ ઘૃણિઃ સૂર્યાય નમઃ ॥
આજનું લાઈવ દર્શન
26 October 2026 • સૂર્ય મંદિર ટ્રસ્ટ કાર્યાલય પ્રકાશન

સુરજદેવળ સૂર્યમંદિર ખાતે ભવ્ય રથસપ્તમી & સૂર્ય જયંતી મહોત્સવનું આયોજન

સુરજદેવળ સૂર્યમંદિર ખાતે ભવ્ય રથસપ્તમી & સૂર્ય જયંતી મહોત્સવનું આયોજન
શ્રી સૂર્ય મંદિર સુરજદેવળ મુકામે રથસપ્તમી મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. સૂર્યોદય સમયે પવિત્ર સૂર્ય કુંડમાં સ્નાન અને જળાભિષેક બાદ વિદ્વાન ભૂદેવો દ્વારા આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ અને મહાયજ્ઞ સંપન્ન થાય છે. આ પાવન અવસરે હજારો ભક્તો માટે અવિરત મહાપ્રસાદ અને યાત્રાળુ સેવાઓની વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ મંડળ દ્વારા ગોઠવવામાં આવી છે.
આ માહિતી શેર કરો:
કાર્યાલય સંપર્ક કરો