26 Oct, 2026
સુરજદેવળ સૂર્યમંદિર ખાતે ભવ્ય રથસપ્તમી & સૂર્ય જયંતી મહોત્સવનું આયોજન
માઘ સુદ સાતમના પાવન દિને સૂર્ય જયંતી નિમિત્તે ઐતિહાસિક સૂર્ય કુંડમાં પવિત્ર સ્નાન, ૫૧ કુંડી સૂર્ય મહાયજ્ઞ અને ભવ્ય રથયાત્રાનું આયોજન.